તા : ૪ સપ્ટેમ્બર, શનિવારના રોજ શિક્ષક દિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સામેલ થયા હતા. આ દિવસે ટ્રેડિશનલ ડે રાખેલ હોવાથી સહુ પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં આવ્યા હતાં.