ભુવનેશ્વર, ઓરિસ્સા ખાતે યોજાયેલ 20મી નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબી કૂદ સ્પર્ધામાં શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટ્સ કોલેજ, અમદાવાદનાં દિવ્યાંગ વિદ્યાર્થી જગદીશ પરમાર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ વિજેતા થયા. રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત સ્પર્ધામાં વિજેતા થઈ ગુજરાત રાજ્યનું નામ રોશન કરવા બદલ જગદીશ પરમારને ખૂબ ખૂબ અભિનંદન!

jagdishparmar1