ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેસલીન્ગ ચેમ્પિયનશિપ:2025નું આયોજન
ગુજરાત યુનિવર્સિટી દ્વારા રેસલીન્ગ ચેમ્પિયનશિપ:2025નું આયોજન તા.18-8-2025ના રોજ યોજવામાં આવેલ તેમાં પ્રો. અપૂર્વભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આપણી કોલેજના વિદ્યાર્થી: અંસારી મોહમ્મદ આલમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારેલ છે તે બદલ અભિનંદન.