તારીખ 22 8 2025 ના રોજ યોજાયેલ મહેંદી સ્પર્ધા નું પરિણામ નીચે મુજબ છે. પ્રથમ સ્થાન :- ગાયત્રી પટણી દ્વિતીય સ્થાન :- મુબશ્શિરા પઠાણ ત્રીજું સ્થાન :- અવની પઢિયાર ત્રણે વિજેતા વિદ્યાર્થીઓને સમગ્ર કોલેજ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન.