ઇતિહાસ વિભાગના ત્રણ વિદ્યાર્થીઓને પ્રો.ડૉ. પંકજભાઈ શ્રીમાળીના માર્ગદર્શન અને પ્રેરણાથી INDEPENDENCE MOVEMENT AND NATIONAL INTEGRATION ક્વિઝમાં ભાગ લીધેલ.
એલિમિનેશન રાઉન્ડ ૦૮,ઓગષ્ટ ના રોજ યોજાયેલ જેમાં ગુજરાત યુનિવર્સિટીની કુલ 15 ટીમોએ ભાગ લીધેલો હતો અને તેમાં આપણી કોલેજની ટીમનો સર્વપ્રથમ નંબર આવેલો છે. આપણી કોલેજમાંથી ભાગ લીધેલ વિદ્યાર્થીઓ:
- 1. રાજ પ્રજાપતિ,
- 2.સૈયદ અંનજલના અને
- 3. દેવાંશ
સૌને ખૂબ ખૂબ અભિનંદન 14 મી ઓગસ્ટના રોજ ફાઇનલ રાઉન્ડ ત્રણ ટીમો વચ્ચે યોજાયેલ તેમાં આપણી ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધારેલ,તે બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.