preloader

મહેંદી સ્પર્ધા નું પરિણામ

તારીખ 22 8 2025 ના રોજ યોજાયેલ મહેંદી સ્પર્ધા નું પરિણામ નીચે મુજબ છે.
પ્રથમ સ્થાન :- ગાયત્રી પટણી
દ્વિતીય સ્થાન :- મુબશ્શિરા પઠાણ
ત્રીજું સ્થાન :- અવની પઢિયાર
ત્રણે વિજેતા વિદ્યાર્થીઓને સમગ્ર કોલેજ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન.