preloader

ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે યોજાયેલ પ્રથમ નેશનલ શુઆઈ જિઆઓ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી 82kg.

અમારી કોલેજના વિદ્યાર્થી મોહમ્મદ આલમ અન્સારીએ ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે યોજાયેલ પ્રથમ નેશનલ શુઆઈ જિઆઓ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી 82kg. થી અંદરની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે.