preloader

પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લાંબા કૂદકા ની હરીફાઈમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે

અમેરિકા ખાતે યોજાયેલા પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપ રમતોત્સવમાં શ્રીમતી એલ એન્ડ સી મહેતા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી શ્રી જગદીશ શાંતિલાલ પરમાર લાંબા કૂદકાની હરીફાઈમાં સૌપ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણ ચંદ્રક વિજેતા થયા છે. કોલેજ, રાજ્ય અને સમગ્ર ભારત દેશનું ગૌરવ વધારવા બદલ LCM કૉલેજ પરિવાર તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન.

13.1